સપના થી પણ મોટું ઘર 4BHK

ઘર એટલે, જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો અહેસાસ હોય,

એક એવી ટાઉનશિપ જ્યાં ઘર ના દરેક સભ્યો માટે, અબાલ - વૃદ્ધ સૌ માટે સુવિધા હોય

ભુજના સૌથી ઝડપથી વિકસી રહેલા એરિયા એવા એરપોર્ટ રીંગ રોડ પર ડી - માર્ટથી માત્ર ૧.૫ કી.મી. ના અંતરે આવેલ છે ત્યાં આપી રહ્યા છીએ

આ બાઉન્ડ્રી પેક્ડ સોસાયટી માં આકર્ષક એન્ટ્રી ગેટ વિથ સિક્યોરિટી કેબિન, સીસીટીવી કેમેરા ધરાવે છે, સમગ્ર સોસાયટીમાં રોડ, ગટર, પાણી, રોડ લાઈટની સુવિધા ઉપલબ્ધ છે

આ ટાઉનશિપમાં નીચે જણાવેલ તમામ સુવિધાઓ સંપૂર્ણ થઈ ગયેલ છે અને ઉપયોગ કરવા માટે રેડી છે

૧. ક્લબ હાઉસ

૨. પાર્ટી પ્લોટ

૩. ઈન્ડોર જીમ

૪. મંદિર

૫. ચિલ્ડ્રન પ્લે એરિયા

૬. સીનીયર સીટીઝન પાર્ક

૭. આઉટડોર જીમ

૮. ગઝીબો

૯. બાસ્કેટબોલ કોર્ટ

૧૦. ટેનીસ કોર્ટ

૧૧. વોલીબોલ કોર્ટ


હવે નો સમય છે, ઘર વસાવવું તો આવી સુવિધા સભર સોસાયટીમાં જ. અને તે પણ સરખામણીમાં તદ્દન વ્યાજબી ભાવે.

તો, આજે જ બુકીંગ અને માહિતી માટે અમારો સંપર્ક કરો.

9825752084,9879216500

 

Post a Comment

Previous Post Next Post